• Home
  • Dvb
  • Dbv
  • 10 lakh looted in Pathankot, CCTV footage,Smash on the hard ware shop, 3 robbers arrived with weapons

રિવોલ્વર બતાવી હાર્ડવેર સ્ટોર પરથી સેકંડોમાં જ 10 લાખની લૂંટ, ઘટના cctvમાં થઈ કેપ્ચર

10 lakh looted in Pathankot, CCTV footage,Smash on the hard-ware shop,  3 robbers arrived with weapons

divyabhaskar.com

Dec 08, 2018, 06:51 PM IST

પઠાણકોટમાં થોડી સેકંડોમાં જ 3 લૂંટારા હાર્ડવેર સ્ટોરમાંથી 10 લાખ રૂપીયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટારાઓએ રિવોલ્વર બતાવી દુકાનદારને ડરાવ્યો- ધમકાવ્યો હતો. આ સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ ગઈ છે. દુકાન બંધ કરવાનાં સમયે જ 3 લૂંટારા દુકાનમાં ઘુસ્યા હતા. 2 લૂંટારાએ બંદૂક બતાવી હતી જ્યારે ત્રીજાએ ધારદાર હથિયાર વડે દુકાનદારને ડરાવ્યો હતો.

X
10 lakh looted in Pathankot, CCTV footage,Smash on the hard-ware shop,  3 robbers arrived with weapons

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી