Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3439

બેકાબૂ છોટા હાથીએ વરઘોડામાં ફેલાવ્યો આતંક, ઘોડાને પણ રમકડાની જેમ ફંગોળ્યો

  • પ્રકાશન તારીખ05 May 2019
  •  
હૈદરાબાદના વરસિગુડામાં ગુરુવારે નીકળેલા ધાર્મિક વરઘોડામાં ખુશીનો માહોલ ગમમાં બદલાઈ ગયો હતો. વીડિયોમાં પણ જોઈ શકાય છે અચાનક જ બેકાબૂ છોટા હાથી (મિની ટેમ્પો) લઈને એક સગીર આ વરઘોડામાં ઘૂસી ગયો હતો. તેણે બે ઘોડાઓમાંથી એક ઘોડાને હવામાં ફંગોળ્યો હતો. જે બાદ આ મિની ટેમ્પોએ અનેક લોકોને હડફેટે લીધા હતા. ચોતરફ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. લોકોને તત્કાળ જ સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા, જેમાં એક બેન્ડવાળાનું નિધન થયું હતું તો સાથે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે પણ હીટ રનનો ગુનો નોંધીને આ મિની ટેમ્પો હંકારનાર સત્તર વર્ષીય સગીરની સામે કેસ નોંધ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP