Back કથા સરિતા

(પ્રકરણ - 41)

કેશોદની કન્યા અને છત્તીસગઢના યુવકનું મનમોહક પ્રિ-વેડિંગ,લેહ લદ્દાખનો અદભુત નજારો

  • પ્રકાશન તારીખ20 Dec 2018
  •  
અત્યારે પ્રિ-વેડિંગનો કપલમાં અનેરો ક્રેઝ જોવા મળે છે. દરેક કપલની ઈચ્છા હોય કે તેમની સગાઈ બાદ તેઓ પણ અલગ-અલગ સ્થળે માર્કેટમાં ટ્રેંડિગ હોય તેવી યુનિક સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવે. આજકાલ જો સૌથી વધુ આકર્ષણ કોઈ લોકેશન હોય તો તે કાશ્મીરમાં આવેલાં અવનવાં રમણિય લોકેશન. આવું જ એક પ્રિ-વેડિંગ અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેશોદની યુવતી અને છત્તીસગઢના રાયપુરમાં રહેતા યુવાને કરાવેલું મનમોહક પ્રિ-ડિંગ.અમદાવાદના એક પ્રોડક્શન હાઉસ એવા page3studio દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો છે. લેહ લદ્દાખના અનેક જાણીતા લોકેશન પર શૂટ કરાયેલું આ પ્રિ વેડિંગ ચોક્કસ તમને પણ એક નવો જ અનુભવ કરાવશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP