Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-5

દારૂની મહેફિલ: ચિક્કાર પીધેલી મહિલાઓ ચાલી પણ નહોતી શકતી, પતિ અને પરિવારજનો પણ ચોંક્યા

  • પ્રકાશન તારીખ22 Dec 2018
  •  

સુરતની ઓઇસ્ટર હોટલમાં દારૂની મહેફિલ માણતી 21 મહિલા પકડાઈ
શુક્રવારે રાત્રે મહેફિલ જામી હતી અને પોલીસ ત્રાટકી, 6 બોટલ દારૂ કબજે

સુરત: પીપલોદની ઓઇસ્ટર હોટલમાં કેટલીક મહિલાઓ મેહેફિલ માણી રહી છે એવી બાતમી મળતાની સાથે જ ઉમરા પોલીસે શુક્રવારે રાત્રે સાડા દસેક વાગ્યે આ હોટલમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી દારૂની મહેફિલ માણતી 21 મહિલાઓ પકડાઈ હતી. એ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાયાનું જાણવા મળ્યું છે. મહેફિલમાં 40 મહિલા હોવાની શક્યતા છે. કેટલિક મહિલાઓએ તો એટલો દારૂ પીધો હતો કે સરખી ચાલી પણ શકતી નહોતી.

મહિલાના પરિવારો અજાણ

કિટી પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની કેટલીક મહિલાના પરિવારનો અજાણ હતા જ્યારે મહિલાઓ પકડાઈ ત્યારે પતિ અને પરિવારજનો પણ ચોંકી ગયા હતા. મોટા ભાગની મહિલાઓ ઘરેથી બહેનપણીની બર્થ-ડે પાર્ટી કે લગ્નની એનીવરસી બહાના કાઢી ઘરેથી જતા હતા.

હોટલના બે દરવાજા છે

હોટલમાં કુલ 40 મહિલાઓ હોવાની ચર્ચા સ્થળ પર હતી. જેમાં બાકીની મહિલાઓને પાછલા દરવાજે થી ભગાવી દેવાની શંકા ઉઠી હતી. સિવિલ હોસ્પટલમાં પણ આવેલા મહિલાઓના પરિજનો મોંઘાદાટ ગાડીઓ લઈને આવ્યા હતા. મુદ્દામાલમાં કેટલી બાટલીઓ પકડાઈ તેનો કોઈ ઉલ્લેખ પોલીસે કર્યો ન હતો.

આ રીતે પોલીસે પાડ્યો દરોડો....

પીપલોદમાં ડુમસ રોડ પર બિગબઝારની સામે આવેલી હોટલ ઓઇસ્ટરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે ઉમરા પોલીસે દરોડો પાડ્યો એ સાથે નાસભાગ મચી ગઈ હતી, જેમાં કેટલીક મહિલાઓ પાછલા દરવાજેથી ભાગી છૂટવામાં સફળ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉમરા પીઆઈ બી. એસ. ગોરે જણાવ્યું હતું કે, મેડિકલ તપાસ માટે સેમ્પલો લઈ મહિલાઓને ઘરે મોકલી દીધી છે. સવારે હાજર થવાની નોટિસ આપી છે.

સૂત્રો મુજબ લગભગ 40 મહિલાઓ દારૂની મહેફિલ માણતી હતી. જેમાંથી કેટલીક વિદેશી મહિલાઓ પણ હોવાનું સૂત્રોએ કહ્યું હતું. હાલમાં આ તમામ મહિલાઓ પહેલી જ વખત મહેફિલ માણવા એકત્ર થઈ હતી કે અગાઉ પણ મહેફિલ માણી ચૂકી છે, દારૂ કોણ અને ક્યાંથી લાવ્યું હતું વગેરે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. એ સાથે જ પકડાયેલી તમામ મહિલાને મેડિકલ ચેકપ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સિવિલમાં લઇ તપાસ અર્થે જવાયેલી મહિલાઓ

(1)કાજલબેન મનોજભાઇ ચાઇવાલા ઉ.વ 37 રહે.ભારતીપાર્ક સોસાયટી હોટલ ગેટ-વે
(2) આરતીબેન યશભાઇ જીતુભાઇ શાહ ઉ.વ.-૪ ૧ રહે.સી૨૦૨ ફોર સીજના એપાર્ટમેન્ટ ઓયસ્ટાર હોટલની પાછલ પીપલોદ
(3)ધનીશાબેન અમરીષભાઇ જગજીવનદાસ વડીયા ઉ.વ.38, ગોકુલા રો-હાઉસી સર્જન સોસાયટીની પાછળ પીપલોદ
(4) નીધીબેન વિકાસ તીલકરાજા જુનેજા ઉ.વ.38, સુભાષનગર સોસાયટી, ઘોડદોડ રોડ
(5) બીંદીયાબેન દીપકો સુદર્શન મલહોત્રા ઉ.વ.૩૯ આઇકોનીકા એપાર્ટમેન્ટ વેસુ
(6)મોના અશોક દ્વારકા દાસ રાય ઉ.વ.38, સુદર્શના એપાર્ટમેન્ટ સીટીલાઇટ
(7)કરીશ્મા ફીરોજખાન હાફીસખાન ઉ.વ.૩૮ રોયલા હેરીટેઝા કોઝ-વે રોડ, અડાજણ
(8) રોહીની રોહીત હરીશ શેઠ ઉ.વ.37, હેપી રેસીડેસી ઉધના મગદલ્લા રોડ
(9) રાનુ સુમીત જયકિશન કુમાર ઉ.વ.૩૯, આશીર્વાદ પેલેસ ભટાર
(10) સાક્ષી રવી સુનીલ થદાની ઉ.વ.26,શીતલ એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ
(11) શીખા અતુલ વિપન ખુલ્લર ઉ.વ.-૩૮, આશિર્વાદ રેસીડેન્સી,સીટીલાઇટ
(12)મોના અગ્નીશ મદન મોદી ઉ.વ.37 દીવાળી બાગ, અઠવાલાઇન્સ
(13) આરતી અનિલ મથુરાઇલ ચોપરા ઉ.વ.૩૭ રત્નસાગર એપાર્ટમેન્ટ ચાંદની ચોક પીપલોદ
(14)શીપ્રા શૈશવ નરેન્દ્ર જૈન ઉ.વ.38 હેપી રેસીડેન્સી,જોલી પાર્ટી પ્લોટ વેસુ
(15) શિલ્પા કુણાલ નરેશ બજાજ ઉ.વ.૩૮ બ્રીજવાટીકા એપાર્ટમેન્ટ બ્રીજવાસી એસ્ટેઝ પાર્લે પોઇન્ટ
(16) હર્ષા કમલ દયાલ ચૌધરી ઉ.વ.40 માધવબાગ એસ્ટેજ ભટાર રોડ
(17) નિરકમલ વિકાશ શ્યામલાલ મોગા ઉ.વ. ૪૫ સેરેટોન લકઝરી VIP રોડ
(18) પ્રિયાંશા વરૂણભાઇ પ્રમોદ ખન્ના ઉ.વ.38 રત્નધામ એપાર્ટમેન્ટ પીપલોદ
(19) મોનીકા હીરેન અરૂણભાઇ દમણવાલા ઉ.વ.૪૬ રહે. શ્રધ્ધા બગલો મેધદૂત સોસાયટી,પોલીસ પરેડ ગ્રાઉન્ડની પાછળ અઠવાલાઇન્સ
(20) રીનાબેન હરૂ રતનભાઇ રોય ઉ.વ.40 રત્નસાગર એપાર્ટમેન્ટ સુરત
(21) મમતાબેન અખીલ જોગીન્દર ડાવર ઉ.વ.૪૦ રાજવૈભવ એપાર્ટમેન્ટ પાર્લે પોઇન્ટ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP