ઈન્ડિયન કપલના USમાં મેરેજ / ઈન્ડિયન IT પ્રોફેશનલ કપલના USમાં મેરેજ, પરિવારને વિદેશમાં તેડાવી ભારતીય પરંપરાથી જાજરમાન લગ્નોત્સવ મનાવ્યો

Destination Wedding By South Indian Couple

DivyaBhaskar.com

Dec 18, 2018, 06:28 PM IST
વીડિયો ડેસ્કઃ અત્યારે ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ યુવાઓમાં સૌથી વધુ જોવા મળે છે. એવામાં મૂળ હૈદરાબાદના હર્ષવર્ધન અને લિકિથાએ અમેરિકાના મિશિગનમાં લગ્ન કર્યા છે. આ લગ્ન માટે તેમણે બંનેના પરિવારને હૈદરાબાદથી મિશિગન બોલાવ્યો હતો અને 5 દિવસ સુધી એક બીગ હાઉસમાં લગ્નની રંગેચંગે ઉજવણી કરી હતી. હર્ષવર્ધન અને લિકિથા પોતે IT પ્રોફેશનલ છે અને તેઓ મિશિગન સ્ટેટમાં જ રહે છે.
X
Destination Wedding By South Indian Couple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી