તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Rajkot's Pal Singh Killed His Sister's Sister, Who Was Allegedly Raped By Her Brother.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના પાળ ગામે અવારનવાર રિસામણે આવતી બહેનનું ગળું દબાવી ભાઇએ હત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક આરતીની ફાઇલ - Divya Bhaskar
મૃતક આરતીની ફાઇલ
  • આરોપી ભાઇ હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ સામેથી હાજર થયો

રાજકોટ: રાજકોટના પાળ ગામે અવારનવાર રિસામણે ઘરે આવતી બહેન આરતીની ભાઇ વિજયે ગળુ જબાવી હત્યા કરી હતી. હત્યા કરી વિજય લોધિકા પોલીસ સમક્ષ સામેથી હાજર થઇ ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ આરતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે વિજય સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser