• your friends reveals your personal data on social media

સ્ટડી / સોશિયલ નેટવર્કનો યુઝ ન કરતા, વ્યક્તિનો પણ ડેટા લીક થઇ શકે છે

your friends reveals your personal data on social media
X
your friends reveals your personal data on social media

  • 13,905 ટ્વિટર યૂઝર્સના 3 કરોડથી વધારે ટ્વીટ સ્ટડી થયા
  • તમે ફક્ત તમારો નહીં, તમારા મિત્રોનો ડેટા પણ આપી રહ્યાં છો

divyabhaskar.com

Jan 22, 2019, 04:31 PM IST
ગેજેટ ડેસ્ક : અત્યારના સમયમાં દરેક વ્યક્તિ સોશિયલ નેટવર્ક યૂઝ કરે છે. જે વ્યક્તિ સોશિયલ નેટવર્કનો ઉપયોગ નથી કરતાં તે લોકો કોઇ ડેટાલીક કે અન્ય કોઇ સમસ્યાનો ભોગ નહીં બને તેવું તે માને છે. જે વ્યક્તિ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ડિલીટ કરે છે, એક્ટિવ નથી કે એકાઉન્ટ જ બનાવતી નથી. તે વ્યક્તિનો પણ ડેટા લીક થઇ શકે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે, જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ  કરતાં નથી. તેમના મિત્રો જ તેમના વિશેની 95% જેટલી માહિતી જાહેર કરે છે. 

રિસર્ચ : ડેટા લીક થવા માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ જરૂરી નથી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી