Back કથા સરિતા

(પ્રકરણ - 37)

વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા

  • પ્રકાશન તારીખ15 Jan 2019
  •  
સુરતઃ વલસાડ નગર પાલિકાના કર્મચારીઓ રામરોટી ચોક પર હડતાલ ઉપર ઉતર્યા હતાં. પડતર પ્રશ્નો ની માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા છે. સાતમાં પગાર પંચની માંગ સાથે કર્મચારીઓએ હડતાળ કરીને નારેબાજી કરવાની સાથે સાથે કટ આઉટમાં વિવિધ બેનરો લખીને પ્રદર્શન કર્યું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP