તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Surat Pandesara Area 6 Year Old Boy Burn Due To Current While Flying Kite

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના પાંડેસરામાં પતંગ ઉડાવતી વખતે કરંટ લાગતાં બાળક દાઝ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાઈટેન્શન લાઈનને અડકતાં લાગ્યો કરંટ
  • ટેપની પટ્ટીથી બાળક ઉડાવતો પતંગ
  • અઠવાડીયા પહેલા બે બાળકોને કરંટ લાગેલો જેમાં એકનું મોત થયેલું
સુરત: ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે હાલ પતંગના કારણે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. પાંડેસરા વિસ્તારમાં એક બાળકને કરંટ લાગ્યો હતો. ટેપપટ્ટીથી છ વર્ષનું બાળક પતંગ ઉડાવી રહ્યું હતું તે દરમિયાન હાઈટેન્શન વાયરને અડકી જતાં કરંટ લાગ્યો હતો. પ્રચંડ કરંટથી દાઝી ગયેલા બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser