• જિજ્ઞેશ કવિરાજે ડો. બાબાસાહેબ આંબેડકરની યાદમાં ગીત ગાયું

જિજ્ઞેશ કવિરાજ / જિજ્ઞેશ કવિરાજે ડો. બાબાસાહેબ આંબેડકરની યાદમાં ગીત ગાયું

જિજ્ઞેશ કવિરાજે ડો. બાબાસાહેબ આંબેડકરની યાદમાં ગીત ગાયું

જિજ્ઞેશ કવિરાજે ડો. બાબાસાહેબ આંબેડકરની યાદમાં ગીત ગાયું

divyabhaskar.com

Jan 24, 2019, 08:15 PM IST

અમદાવાદઃ જિજ્ઞેશ કવિરાજે ડો. બાબાસાહેબ આંબેડકરની યાદમાં ગીત ગાયું છે.આ ગીતના શબ્દો છે 'બંધારણવાળો મારી કલેજાની કોર' . 3 મિનિટના આ ગીતમાં બંધારણના ઘડવૈયા પ્રત્યે આદરભાવ વ્યક્ત કરાયો છે.દેશ પર બાબાસાહેબે કરેલા ઉપકારોને યાદ રાખવાનો આ સૂરીલો પ્રયાસ સરાહનિય છે.

X
જિજ્ઞેશ કવિરાજે ડો. બાબાસાહેબ આંબેડકરની યાદમાં ગીત ગાયું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી