• jayanti bhanushali murder case, police investigate in direction of cd and clip

મર્ડર કેસ / જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ઘૂંટાતુ રહસ્ય, સીડીઓ શોધવાની દિશામાં પોલીસ તપાસ

જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર
જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર
X
જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીરજયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર

  • છબીલ અને ભાનુશાળીએ મનિષા પાસેથી નેતાઓની વિડીયો સીડી મેળવી હોવાની ચર્ચા
  • એટીએસ અને ક્રાઈમ બ્રાંચને ખાનગીમાં સેક્સ સીડીઓ શોધવા સૂચના
  • અધિકારીઓએ વાપી, ભૂજ અને અમદાવાદમાં કેટલીક જગ્યાએ તપાસ કરી

divyabhaskar.com

Jan 13, 2019, 05:06 PM IST

અમદાવાદઃ 8 જાન્યુઆરીના રોજ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની થયેલી હત્યા મામલે હજુ પણ રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. જો કે પોલીસ તપાસ હાલ સેક્સ સીડી તરફ ચાલી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ભાનુશાળીના હત્યાના દિવસથી જ આશંકા હતી કે હત્યા પાછળ કથિત સેક્સ કૌભાંડ અને સેકસ સીડી જવાબદાર છે.


 

નલિયાકાંડ, સેક્સ સીડીઓ અને રાજનીતિ વચ્ચે છુપી તપાસનો દોર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી