તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Couple Find An Ingenious Way To Work, Save AND Travel

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકી ડૉક્ટર કપલે 14 વર્ષ જૂની વેનને હરતા-ફરતા ઘરમાં ફેરવી, 3 લાખ 50 હજાર રૂ.ની આ ગાડીમાં આખું અમેરિકા ફરી ચૂક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્ક: ફરવાના શોખીન અમેરિકી કપલ જસ્ટિન અને બેટ્સી વૂડ્સે હરવા-ફરવાનો તેમનો શોખ ઓછામાં ઓછા ખર્ચે પૂરો કરવા અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આ કપલે તેમની 14 વર્ષ જૂની ડોજ સ્પ્રિન્ટર વેનને હરતા-ફરતા ઘરમાં ફેરવી નાખી છે. અત્યાર સુધીમાં તેઓ આખું અમેરિકા ફરી ચૂક્યા છે. તેમના હરતા-ફરતા ઘરમાં કિચન, બેડરૂમ અને વૉશરૂમની સુવિધાઓ છે. જસ્ટિન (30) અને બેટ્સી (28) બન્ને ક્વૉલિફાઇડ ડૉક્ટર છે. વેનને ઘરમાં કન્વર્ટ કરવા પાછળ તેમણે 5 હજાર ડોલર (અંદાજે 3 લાખ 50 હજાર રૂપિયા)નો ખર્ચ કર્યો છે. 

 

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser