તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Summernats Burnout Masters Competition Is More Complicated Than You Think

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક સાથે 126 ગાડીઓએ ટાયર બર્નઆઉટ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો, માત્ર ટાયર ઘૂમાવીને તેમાંથી અનેકગણો ધુમાડો કર્યો પેદા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 કેનબરા| ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં સમરનેટ્સ કાર ફેસ્ટિવલ શરૂ થયો છે. જ્યાં 126 ગાડીઓએ ટાયર બર્નઆઉટ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. બર્નઆઉટમાં ગાડી તો ઉભી રહે છે પરંતુ ટાયર ઘૂમે છે. અને તેનાથી અનેકગણો ધુમાડો થાય છે. જેના લીધે થોડી મિનિટો સુધી ધૂંધળુ દેખાય છે. સમરનેટ્સમાં બર્નઆઉટનો ગત રેકોર્ડ 2013માં 69 કારનો હતો. પરંતુ 2017માં સઉદી અરબે 119 કારે એક સાથે બર્નઆઉટ કરી રેકોર્ડ સર્જ્યો હતો. 

 

આ ઈમોશનલ વીડિયો પણ તમને ચોક્કસ ગમશે જેને જોઈને લોકોએ કહ્યું, 'ગાયે ગોદ લઈ લીધાં કૂતરીનાં બચ્ચાં'​

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser