• Pre wedding Film of Vishal & Kinjal in Leh Ladakh by Page3studio,કેશોદની કન્યા અને છત્તીસગઢના યુવકનું મનમોહક પ્રિ વેડિંગ,લેહ લદ્દાખનો અદભુત નજારો

Prewedding Shoot / કેશોદની કન્યા અને છત્તીસગઢના યુવકનું મનમોહક પ્રિ-વેડિંગ,લેહ લદ્દાખનો અદભુત નજારો

Pre-wedding Film of Vishal & Kinjal in Leh-Ladakh by Page3studio,કેશોદની કન્યા અને છત્તીસગઢના યુવકનું મનમોહક પ્રિ-વેડિંગ,લેહ લદ્દાખનો અદભુત નજારો

divyabhaskar.com

Dec 20, 2018, 05:24 PM IST
અત્યારે પ્રિ-વેડિંગનો કપલમાં અનેરો ક્રેઝ જોવા મળે છે. દરેક કપલની ઈચ્છા હોય કે તેમની સગાઈ બાદ તેઓ પણ અલગ-અલગ સ્થળે માર્કેટમાં ટ્રેંડિગ હોય તેવી યુનિક સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવે. આજકાલ જો સૌથી વધુ આકર્ષણ કોઈ લોકેશન હોય તો તે કાશ્મીરમાં આવેલાં અવનવાં રમણિય લોકેશન. આવું જ એક પ્રિ-વેડિંગ અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેશોદની યુવતી અને છત્તીસગઢના રાયપુરમાં રહેતા યુવાને કરાવેલું મનમોહક પ્રિ-ડિંગ.અમદાવાદના એક પ્રોડક્શન હાઉસ એવા page3studio દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો છે. લેહ લદ્દાખના અનેક જાણીતા લોકેશન પર શૂટ કરાયેલું આ પ્રિ વેડિંગ ચોક્કસ તમને પણ એક નવો જ અનુભવ કરાવશે.

X
Pre-wedding Film of Vishal & Kinjal in Leh-Ladakh by Page3studio,કેશોદની કન્યા અને છત્તીસગઢના યુવકનું મનમોહક પ્રિ-વેડિંગ,લેહ લદ્દાખનો અદભુત નજારો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી