Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-15

રાજુલા પાસે આશ્રમમાં એક પણ ગાય ભુખી હોય તો માતાજીની આરતી પણ થતી નથી

  • પ્રકાશન તારીખ06 Jan 2019
  •  
રાજુલા: અહીં પાંચ હજાર ગાય, બળદ, ઉંટ, પાડા જેવા પશુઓ આશરો લઇ રહ્યાં છે. આ પશુઓની સેવા ચાકરી શેષનારાયણબાપુ કરી રહ્યાં છે. તેઓ દિવસમા એક વખત જમે છે. અને જો આ પશુઓ માટે નિરણ ન હોય તો પોતે પણ જમતા નથી. તેમની ગૌસેવા અનન્ય છે. અહી કોઇ પશુને આશ્રમમા મુકવામા આવે પછી આજીવન તેની જવાબદારી આશ્રમ જ ઉપાડે છે. આ યજ્ઞ નિ:સ્વાર્થ સેવાનો હોય દાતાઓ પણ અહી કયારેય પશુઓ માટેના ચારાની અછત થવા દેતા નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP