Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-35

અમદાવાદમાં મહિલા શિક્ષકના હાથે વિદ્યાર્થીની આંખમાં લાકડી વાગતા ઓપરેશન કરાવવું પડ્યું

  • પ્રકાશન તારીખ29 Jan 2019
  •  

અમદાવાદઃ નરોડા નગર પ્રાથમિક શાળા નંબર 1-2ની મહિલા શિક્ષક કૃપા બહેનના હાથે વિદ્યાર્થીને લાકડી વાગતા આંખમાં ગંભીર ઈજા થઈ હતી. જેને પગલે વિદ્યાર્થીને મોતીયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ ઉપરાંત શિક્ષકોએ બાળકને ધમકાવ્યો હોવાનો પણ પરિવારનો આરોપ છે. આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP