Back કથા સરિતા

(પ્રકરણ - 37)

પ્રોફેસર મહિલા ઘરના દરવાજે જ પહોંચી હતી..ત્યાં અચાનક પાછળથી આવેલો શખ્સ આ રીતે પર્સ ચોરી ફરાર થઈ ગયો

  • પ્રકાશન તારીખ26 Jan 2019
  •  
હરિયાણાનાં યમુનાનગરમાં એક સનસનીખેજ લૂંટની ઘટના બની છે જેમાં એક શખ્સ ધોળાદિવસે બેગ લૂંટીને ફરાર થયો હતો.પીડિતા ઈશા કોલેજમાં પ્રોફેસર છે, જે હજુ ઘરનો દરવાજો ખોલે તે પહેલાં જ પાછળથી આવેલાં શખ્સે પર્સની લૂંટ ચલાવી હતી..શખ્સનંબર વગરની બાઈક લઈને આવ્યો હતો તેથી પોલીસે cctvનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP