• Gujarati News
  • Pramukh swami
  • Maharaj Ordered All The Saints Haribhaktas To Work, Know Why Haribhaktas Remembered The Earthquake Of 2001 In The Centenary Festival

પ્રમુખસ્વામી સાથેનો મારો દિવ્ય અનુભવ, VIDEO:2001ના ભૂકંપના દિવસે બાપાએ ફોન કરીને શું-શું આપી દેવા કહ્યું? સાંભળો દિલ્હી અક્ષરધામના ટ્રસ્ટીની વાત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોનાં જીવનમાં પરિવર્તન કર્યું છે. ખોટા રસ્તે જતા અટકાવ્યા છે. ચારિત્ર્ય દૃઢ કરવાની શીખ આપી છે. બીજાના સુખમાં આપણું સુખ, પ્રમુખ સ્વામી મહારાજના આ સૂત્રને અનેક હરિભક્તોએ ચરિતાર્થ કર્યું છે. ત્યારે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે સાંભળો પ્રમુખ સ્વામીના આશીર્વાદથી હરિભક્તોના જીવનમાં શું પરિવર્તન આવ્યું. વીડિયોરૂપે આવો... જાણીએ અક્ષરધામ દિલ્હીના ટ્રસ્ટી અને અક્ષરધામ આર્સ રિસર્ચ સેન્ટરના ડાયરેકટર જ્યોતિન્દ્રભાઈ દવેના જ મુખેથી...

અન્ય સમાચારો પણ છે...