મોર્ગને શતકીય પારીમાં 17 છગ્ગા લગાવ્યા

ઓઇન મોર્ગને એક મેચમાં 17 છગ્ગા લગાવ્યા. તેણે લરીસ ગેલ, રોહિત શર્મા અને એબી ડિવિલિયર્સના 16 છક્કાને પાછળ છોડ્યા.

મોર્ગને તેની કરિયરનું 12મુ શતક લગાવ્યું.

મોર્ગને 57 બોલમાં તેની સેન્ચ્યુરી પૂરી કરી.

જો રૂટે 88 રન બનાવ્યા હતા.

જો રૂટે 88 રન બનાવ્યા હતા.

જોની બેરસ્ટોએ ચોગ્ગો મારીને હાફ સેન્ચ્યુરી પૂરી કરી.

દૌલત જાદરને અફઘાનિસ્તાનને પહેલી સફળતા અપાવી.

ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગન અને અફઘાનિસ્તાનનો કેપ્ટન ગુલબદીન નાઇબ

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી