જેસન રોય-શાકિબે સેન્ચ્યુરી ફટકારી

જેસન રોયે વર્લ્ડ કપમાં પોતાની પહેલી સદી લગાવી. ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રનથી હરાવી દીધું.

જેસન રોયે 121 બોલમાં 153 રન ફટકાર્યા હતા.

શાકિબ અલ હસને કરિયરની આઠમી સદી લગાવી. આ વર્લ્ડ કપમાં તેની પહેલી સદી છે.

શાકિબે 119 દડામાં 121 રન માર્યા હતા, જેમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો.

જેસન રોયે મુશફિકુર રહીમનો કેચ પકડ્યો.

જેસન રોયે મુશફિકુર રહીમનો કેચ પકડ્યો.

આદિલ રશિદે મોહમ્મ્દ મિથુનને આઉટ કર્યો.

આદિલ રશિદે મોહમ્મ્દ મિથુનને આઉટ કર્યો.

અડધી સદી માર્યા બાદ જોસ બટલર, તેણે 64 રન બનાવ્યા હતા.

જોની બેરસ્ટો આ વર્લ્ડ કપમાં પહેલી અડધી સદી ફટકારી. તેણે 51 રન માર્યા હતા.

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી