• Home
  • Photo
  • Shikhar Dhawan reached the practice session

પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યો શિખર ધવન

શિખર ધવન બુધવારે ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન તેના અંગુઠામાં ઇજા થઇ હતી.

ધવનના કવર તરીકે ઋષભ પંત ઇંગ્લેન્ડ પહોંચી ગયો છે.

બોલિંગ કોચ ભરત અરુણ સાથે ધવન.

બોલિંગ કોચ ભરત અરુણ સાથે ધવન.

પીચને જોતો ઉપક્પ્તાન રોહિત શર્મા.

પીચને જોતો ઉપક્પ્તાન રોહિત શર્મા.

પ્રેક્ટિસ સેશન દરમિયાન કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરતો કપ્તાન વિરાટ કોહલી.

કોહલી સાથે વાત કરતો લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ.

કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલ.

કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલ.

વિરાટ કોહલી સાથે દોડ લગાવતો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા

વિરાટ કોહલી.

વિરાટ કોહલી.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી