મલિંગાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 4 વિકેટ ઝડપી

શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 20 રને હરાવ્યું, લસિથ મલિંગાએ 4 વિકેટ લીધી.

મલિંગાએ જેમ્સ વિન્સ, જોની બેરસ્ટો, જો રૂટ અને જોસ બટલરની વિકેટ લીધી હતી.

મલિંગાએ પહેલી ઓવરમાં જ જોની બેરસ્ટોને આઉટ કર્યો હતો

મોર્ગને રશીદની બોલિંગમાં મેન્ડિસનો કેચ કર્યો હતો.

એન્જલો મેથ્યુઝે ફિફટી ફટકારી હતી

એન્જલો મેથ્યુઝે ફિફટી ફટકારી હતી

ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન જો રૂટ

ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન જો રૂટ

વિકેટ ઝડપ્યા પછી ઉજવણી કરતો જોફ્રા આર્ચર

ઈસરૂ ઉદાનાએ ઇંગ્લિશ કેપ્ટન ઓઇન મોર્ગનને આઉટ કર્યો હતો

આકર્ષક શોટ ફટકારતો શ્રીલંકાનો આવિષ્કા ફર્નાન્ડો

આકર્ષક શોટ ફટકારતો શ્રીલંકાનો આવિષ્કા ફર્નાન્ડો

મલિંગાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 4 વિકેટ ઝડપી

મલિંગાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 4 વિકેટ ઝડપી

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી