• Home
  • Photo
  • The farmers of Shijawang village become a millionaire by cultivating roses

શિઝુઆંગ ગામના ખેડૂતો ગુલાબની ખેતી કરીને કરોડપતિ બની ગયા

શિઝુઆંગ ગામ ગુલાબનાં ફૂલોની ખેતીને કારણે દુનિયાભરમાં ફેમસ થઇ રહ્યું છે

અત્યાર સુધી આ ગામના 100થી પણ વધારે ખેડૂતો ગુલાબની ખેતી કરીને કરોડપતિ થઇ ગયા છે.

દેશમાં ફ્લાવર ઇન્ડસ્ટ્રીની કમાણી આશરે 1.5 લાખ કરોડ રૂપિયા છે.

ગુલાબનાં ફૂલો દુનિયાભરમાં પર્ફ્યૂમ અને કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતી કંપનીને મોકલવામાં આવે છે.

ચીનમાં ઓવરઓલ 14 લાખ હેક્ટર વિસ્તારમાં ફૂલોની ખેતી થાય છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી