• Home
  • Photo
  • Sonam Kapoor's different Looks in 'Cannes Film Festival'

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સોનમ કપૂરના અલગ-અલગ લુક્સ

સોનમ આ વર્ષનાં 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશનમાં ‘L'Oreal ઇન્ડિયા’ને રેપ્રેઝન્ટ કરી રહી છે.

ફર્સ્ટ લુકમાં સોનમ કપૂરે ‘Valentino’ બ્રાન્ડનો રેડ ડ્રેસ પહેર્યો હતો. સોનમે આ ડ્રેસ પહેરી ‘Chopard’ પર્ફ્યૂમનું માર્કેટિંગ કર્યું હતું.

સેકન્ડ લુકમાં પ્રેસ કોન્ફરન્સ માટે સોનમે ‘Elie Saab’નો બ્લુ આઉટફિટ પહેર્યો હતો. જ્વેલરી ‘Chopard’ બ્રાન્ડની હતી.

‘Chopard’ ડિનર પાર્ટી માટે સોનમે ઇન્ડિયન ડિઝાઈનર ‘અબુ જાની- સંદીપ ખોસલા’નો સિલ્વર આઉટફિટ પહેર્યો હતો.

હાલ ફ્રાન્સના કાનમાં ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ ચાલી રહ્યો છે જેમાં સોનમ તેની બહેન રિયા કપૂર સાથે ગઈ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી