• Home
  • Photo
  • Kangana Ranaut's 2018 vs 2019 Look in 'Cannes Film Festival'

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં કંગના રનૌતના 2018 vs 2019 લુક્સ

કંગના રનૌતે વર્ષ 2018માં ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેબ્યુ કર્યું હતું. 2018માં તેણે ડાબી બાજુના ફોટો વાળું સિલ્વર જમ્પ સ્યૂટ પહેર્યું હતું જ્યારે 2019માં રેડ કાર્પેટ બાદની પાર્ટી માટે તેણે પેન્ટ સ્યૂટ પહેર્યું હતું.

2018માં પણ ફેસ્ટિવલના પહેલા દિવસે તેણે બ્લેક સાડીમાં એન્ટ્રી લીધી હતી જ્યારે 2019માં તેણે ડિઝાઈનર ‘ફાલ્ગુની શેન પીકોક’ની કાંજીવરમ સાડી સાથે જાંબલી મોજા પહેર્યા હતા.

આ વર્ષના 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં કંગના રનૌત વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને રેપ્રેઝન્ટ કરી રહી છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી