• Home
  • Photo
  • Kangana Ranaut walks on red carpet in white dress at Cannes Film Festival

કંગના રનૌતે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં વ્હાઇટ ડ્રેસમાં રેડ કાર્પેટ પર વોક કર્યું

કંગના રનૌતે ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સતત બીજા વર્ષે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.

કંગનાએ ડિઝાઈનર Michael Cincoનો વ્હાઇટ આઉટફિટ પહેર્યો હતો.

કંગના વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને રેપ્રેઝન્ટ કરી રહી છે.

તેણે ‘Chopard’ બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી.

આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.

કંગનાએ રેડ કાર્પેટ બાદ પાર્ટી માટે પણ બીજો વ્હાઇટ ડ્રેસ જ પહેર્યો હતો.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી