• Home
  • Photo
  • Indian actress's glamorous look at the 'Cannes Film Festival' party

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ની પાર્ટીમાં ઇન્ડિયન એક્ટ્રેસના ગ્લેમરસ લુક

ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘Chopard’ બ્રાન્ડની પાર્ટીમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે હાજર રહી હતી.

કંગના રનૌતે પાર્ટીમાં ડિઝાઈનર Toni Maticevski નો ડ્રેસ પહેર્યો હતો. કંગનાએ ગયા વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું.

ડાયના પેન્ટીએ ડિઝાઈનર Celia Kritharioti નો આઉટફિટ પાર્ટીમાં પહેર્યો હતો. ડાયના પેન્ટી આ વર્ષે પહેલી વાર ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ પર વોક કરશે.

હુમા કુરેશીએ પાર્ટીમાં ડિઝાઈનર Nauman Piyarji નો રેડ આઉટફિટ પહેર્યો હતો.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી