• Home
  • Photo
  • Imperial Riding in the Gold Palettes of King Vergilongkorne of Thailand

થાઇલેન્ડના રાજા વજિરાલોંગકોર્નની સોનાની પાલખીમાં શાહી સવારી

આ ફોટો થાઇલેન્ડની રાજધાની બેંગકોકનો છે

આ ફોટો થાઇલેન્ડની રાજધાની બેંગકોકનો છે

અહીં રાજતિલક પછી રવિવારે રાજા વજિરાલોંગકોર્નએ નગરમાં ભ્રમણ કર્યું હતું.

આ સવારી જોવાની પરવાનગી માત્ર પીળા કપડાં પહેરીને આવેલાં લોકોને હતી.

66 વર્ષીય રાજાએ તેમની સિક્યોરિટી ટીમની ડેપ્યુટી હેડ સાથે ચોથાં લગ્ન કર્યાં

રાજા વજિરાલોંગકોર્નની સોનાની પાલખીને 16 સૈનિકોએ ખભા પર ઊંચકી હતી

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી