• Home
  • Photo
  • Hina Khan's third day look in 'Kaan Film Festival'

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં હિના ખાનનો ત્રીજા દિવસનો લુક

ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં હિના ખાને આ વર્ષે ડેબ્યુ કર્યું છે.

હિના ખાનની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’નો ફર્સ્ટ લુકનું અનાવરણ તે આ 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશનમાં કરવાની છે. ‘લાઇન્સ’ કારગિલ યુદ્ધ પર આધારિત છે.

હિના ખાનને આ ફિલ્મ ફેસ્ટિવલના એક સેશનમાં ભાગ લેવા માટે પણ આમંત્રિત કરાઈ છે જેમાં તે પ્રસૂન જોશી અને એકતા કપૂરને જોઈન કરશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી