• Home
  • Photo
  • Hina khan make a debut at Cannes Film Festival, she will unveil first look of her short film

હિના ખાને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું, તેની શોર્ટ ફિલ્મના ફર્સ્ટ લુકનું અનાવરણ કરશે

ટીવી એક્ટ્રેસ હિના ખાને ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેબ્યુ કર્યું છે.

હિના ખાને ડિઝાઈનર Ziad Nakadનો આઉટફિટ પહેર્યો છે.

હિના ખાને તેની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’થી ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે.

હિના ખાનની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ કારગિલ યુદ્ધ પર આધારિત છે.

હિના ખાન આ 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં તેની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ના ફર્સ્ટ લુકનું અનાવરણ કરશે.

હીનાને ત્યાં એક સેશનમાં ભાગ લેવા માટે પણ આમંત્રિત કરાઈ છે જેમાં તે પ્રસૂન જોશી અને એકતા કપૂરને જોઈન કરશે.

હિના ખાન ત્યાં તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ગઈ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી