• Home
  • Photo
  • Former Prime Minister Rajivgandhi paid tribute to the veteran leaders including the family

પૂર્વ PM રાજીવગાંધીને પરિવાર સહિત દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમીતે પરિવારના સભ્યો સહિત તમામ દિગ્ગજનેતાઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

રાહુલ ગાંધીએ પિતા અને દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રદ્ધાંજલિ આપતા તેઓ ભાવુક થયા હતા.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમીતે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ પિતાને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. પ્રિયંકાએ કહ્યું, પપ્પા તમે જ મારા રીયલ હીરો છો.

યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પતિને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી