• Home
  • Photo
  • First Wax Statue in Shahid Kapoor's Madame Tussauds Museum

શાહિદ કપૂરના પહેલા વેક્સ સ્ટેચ્યૂનું મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ

શાહિદ કપૂરના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરવામાં આવ્યું.

શાહિદે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું જેમાં ‘કમીને’ ફિલ્મના સોન્ગ બાદ વેક્સ સ્ટેચ્યૂ જાહેર કરાયું.

શાહિદે વેક્સ સ્ટેચ્યૂની માહિતી 9 મેએ તેના ટ્વિટર પર આપી હતી જ્યારે વેક્સ સ્ટેચ્યૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે, ‘ટ્વિનિંગ’.

શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’ 21 જૂને રિલીઝ થવાની છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી