• Home
  • Photo
  • Fashion shows took place in the ongoing train in Jakarta, more than 50 models walked on ramp

જકાર્તામાં ચાલુ ટ્રેનમાં ફેશન શો યોજાયો, 50થી વધુ મોડલ્સે રેમ્પ વૉક કર્યું

ફેશન શો સામાન્ય રીતે કોઇ સ્થાયી જગ્યાએ યોજાતા હોય છે પણ ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ચાલુ ટ્રેનમાં ફેશન શો યોજાયો.

આ કાર્યક્રમ દરમિયાન એરપોર્ટ એક્સપ્રેસ ટ્રેન અંદાજે 90 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.

એરપોર્ટ એક્સપ્રેસ ટ્રેનમાં યોજોયેલા આ ફેશન શો ઇન્ડોનેશિયાની ટ્રેડિશનલ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે હતો. તેમાં ઇકોફ્રેન્ડલી આઉટફિટનો ઉપયોગ થયો હતો.

થોડા દિવસોમાં પવિત્ર રમજાન માસ શરૂ થઇ રહ્યો છે, તેના સ્વાગતરૂપે આ ફેશન શો યોજાયો. તેમાં ભાગ લેનારી તમામ મોડલ્સ મુસ્લિમ હતી.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી