• Home
  • Photo
  • Cockroach challenge is a thing and involves putting one on your face

સોશિયલ મીડિયા પર મ્યાનમારના ટીનેજરે ચાલુ કરેલી 'કોક્રોચ ચેલેન્જ' છવાઈ

20 એપ્રિલે ટીનેજર એલેક્સ ઓંગે ફેસબુક પર 'કોક્રોચ ચેલેન્જ' ચાલુ કરી.આ પોસ્ટ નીચે તેણે લખ્યું કે, શું તમે પણ આ રીતે વંદા સાથે સેલ્ફી લઈ શકો છો?

તે પછી આ ચૅલેન્જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે

એલેક્સની જેમ અખતરો કરીને લોકો સોશિયલ મીડિયા પર તેમની વંદા સાથે સેલ્ફી પોસ્ટ કરી રહ્યા છે.

એલેક્સની પોસ્ટને અત્યાર સુધી 18 હજાર લોકો શેર કરી ચૂક્યા છે

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી