• Home
  • Photo
  • American singer, actress Selena Gomez's red carpet debut in 'Cannes Film Festival'

અમેરિકન સિંગર, એક્ટ્રેસ સેલેના ગોમેઝનું ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ

ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ ફેસ્ટિવલ 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ પૂરો થશે.

સેલેનાની ફિલ્મ ‘ધ ડેડ ડોન્ટ ડાઇ’ કાન ફિલ્મ ફેસ્ટિવલની પાર્ટિસિપેટિંગ ફિલ્મ છે.

સેલેના ગોમેઝ અને એડમ ડ્રાઈવર સ્ટારર ફિલ્મ ‘ધ ડેડ ડોન્ટ ડાઇ’ને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં કાન બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ, કાન બેસ્ટ એક્ટર એવોર્ડ, કાન બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ, કાન ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ ફોર બેસ્ટ સ્ક્રીનપ્લે સહિત બીજાં નોમિનેશન પણ મળ્યાં છે.

સેલેના ગોમેઝે ડિનર માટેના સેકન્ડ લુક માટે પણ ‘લુઈ વિત્તોં ( Louis Vuitton)’ બ્રાન્ડનો જ ડ્રેસ પહેર્યો હતો.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી