• Home
  • Photo
  • Aishwarya Rai's Cannes Film Festival's first red carpet look

ઐશ્વર્યા રાયનો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’નો પહેલો રેડ કાર્પેટ લુક

ફ્રાન્સના કાનમાં ચાલી રહેલા ’કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ઐશ્વર્યા રાયે આ વર્ષનું પહેલું રેડ કાર્પેટ વોક કર્યું છે.

ઐશ્વર્યાએ ડિઝાઈનર Jean-Louis Sabajiનું ગોલ્ડન ગાઉન અને Boucheron બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી.

તે ‘L'Oreal ઇન્ડિયા’ને રેપ્રેઝન્ટ કરી રહી છે.

ઐશ્વર્યા રાય આ વર્ષે પણ તેની દીકરી આરાધ્યા સાથે ગઈ છે. ઐશ્વર્યાએ રવિવારે મોડી સાંજે રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી.

આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી