• Home
  • Photo
  • Aishwarya Rai finds a doppelganger in Iranian model Mahlagha Jaberi

ઐશ્વર્યા રાય બચ્ચનની હમશકલ, ઇરાનિયન મોડલ મહલઘા જબેરી

એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની હમશકલ મળી છે જેના ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યા છે. ઇરાનિયન મોડલ મહલઘા જબેરી (Mahlagha Jaberi) ઐશ્વર્યા રાય બચ્ચન જેવી જ લાગે છે. તેનાં હોઠ અને આંખ ઐશ્વર્યા રાય જેવાં જ લાગે છે.

રસપ્રદ વાત એ છે કે, ઐશ્વર્યા રાય ભૂતપૂર્વ મિસ વર્લ્ડ (1994) છે જ્યારે મેહલઘા હાલ દુનિયાની સૌથી બ્યૂટિફૂલ વુમન તરીકે જાણીતી છે. મેહલઘાને ‘મોસ્ટ બ્યુટિફુલ વુમન ઈન ધ વર્લ્ડ’નું આ ટાઇટલ સમગ્ર દુનિયાભરમાં કરાયેલા મલ્ટિપલ પોલ રિઝલ્ટ બાદ અપાયું હતું.

એવું માનવામાં આવે છે કે, દુનિયામાં 7 એકસરખા દેખાતા લોકો હોય છે.

2015માં ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલ સ્ટડી મુજબ, તમામ 8 પ્રકારના ફેસિઅલ ફીચર્સથી એકદમ તમને મળતો વ્યક્તિ મળવાના ચાન્સ 1 ટ્રિલિયનમાં માત્ર 1 જ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી