• Home
  • Photo
  • You've never seen such Beijing before, the streets are just as fun as a New Year's vacation

કોરોનાએ કર્યો બેઈજિંગમાં સન્નાટો

ઐતિહાસિક ટિયાનાનમેન સ્ક્વેર ખાતે એકલ-દોકલ લોકો જોવા મળે છે, જ્યાંથી સામાન્ય દિવસોમાં રોજના લાખો લોકો પસાર થાય છે.

સુપ્રસિદ્ધ ટેમ્પલ ઓફ હેવન ખાતે પણ અગાઉ કદી જોવા મળ્યું ન હોય તેવું દૃશ્ય સર્જાયું છે, જ્યાં પર્યટકોને ગણ્યા ગણી શકાય છે.

રાજાના મહેલ એટલે કે ફોરબિડન સિટી પર્યટન સ્થળમાં તો અત્યારે વેકેશનમાં ગણ્યા ગણાય નહીં તેટલા માથા હોય, જે અત્યારે ભેંકાર ભાસે છે.

પ્રસિદ્ધ કાફે ચેઈન સ્ટારબક્સે તો બેઈજિંગ સહિત ચીન આખામાં પોતાના સ્ટોર બંધ કરી દીધા છે. અન્ય ઈટરીઝ પણ ગ્રાહક વિના સૂમસામ જણાય છે.

બેઈજિંગની સબવે ટ્રેનમાં આમ તો ઊભા રહેવાની પણ જગ્યા ન હોય, પણ આજે આખા ડબ્બામાં માંડ એકાદ પેસેન્જર દેખાય છે, અને તે પણ માસ્ક પહેરેલા.

અત્યારે નવા વર્ષનો શોપિંગ કાર્નિવલ ચાલતો હોય તેના સ્થાને બેઈજિંગના મોલમાં કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સાંજ પડતા જ્યાં નવો દિવસ ઉગતો હોય તે બેઈજિંગની શેરીઓ અત્યારે સૂની પડી જાય છે.

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી