• Home
  • Photo
  • Yamaha will bring a three wheeled scooter, comfortable for long trips

યામાહા ત્રણ પૈડાંવાળું સ્કૂટર લાવશે, લાંબા પ્રવાસ માટે આરામદાયક રહેશે

ટૂ વ્હીલર કંપની યામાહાએ તાજેતરમાં જ ત્રણ પૈડાંવાળું સ્કૂટર Tricity300 રજૂ કર્યું છે. તેમાં ફ્રંટમાં બે પૈડાં લાગ્યાં છે. તેનાથી સ્કૂટર અલગ તરી આવે છે.

કંપનીએ અર્બન મોબિલિટીને ધ્યાનમાં રાખતા તેને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીએ ટોક્યો મોટરમાં શો 2019માં આ સ્કૂટર શોકેસ કર્યું. આ સ્કૂટર 3CT કોન્સેપ્ટ પર આધારિત છે.

આ સ્કૂટર ત્રણ કલર્સમાં આવશે. કંપનીએ કહ્યું છે કે આ સ્કૂટર ટ્રાઇસિટી ફેમિલી માટે સૌથી આરામદાયક વાહન છે. લાંબા પ્રવાસ અને હાઇવે પર ચલાવવા માટે આ સ્કૂટર બેસ્ટ રહેશે.

આ સ્કૂટરનું વજન 239 કિલો છે. સ્કૂટરની ફ્યુઅલ ટેંકની ક્ષમતા 13 લિટર છે. Tricity300 સ્કૂટર આ વર્ષે 4 નવેમ્બર સુધીમાં યુરોપિયન માર્કેટમાં લોન્ચ થશે.

આ સ્કૂટરમાં 292ccનું એન્જિન છે. તેમાં લિક્વિડ કૂલ્ડ, 4 સ્ટ્રોક, 4 વાલ્વ, સિંગલ સિલિન્ડર SOHC ટાઇપ એન્જિન આપવામાં આવ્યું છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી