• Home
  • Photo
  • Xpeng P7 electric car will come to compete with Tesla car, Perfect combination of price, performance and luxury

ટેસ્લા કારને ટક્કર આપવા ઈલેક્ટ્રિક કાર Xpeng P7 આવશે, કિંમત, પર્ફોર્મન્સ અને લક્ઝરીનું પરફેક્ટ કોમ્બિનેશન

Xpeng P7 કાર કંપની તરફથી બનાવવામાં આવેલી ઈલેક્ટ્રિક સિડેનની સેકન્ડ જનરેશન છે. આ ઉપરાંત, કંપની બે ઈલેક્ટ્રિક એસયુવી G3 2020 અને G3 2019 તૈયાર કરી ચૂકી છે.

Xpeng P7 ઈલેક્ટ્રિક કાર આવતા વર્ષે ચીનમાં લોન્ચ થઈ શકે છે અને સાથે તેને ગ્લોબલ લેવલે પણ લોન્ચ કરી શકાય તેના પર કામ ચાલી રહ્યું છે. આ કાર 5 વર્ષ જૂની એક સ્ટાર્ટઅપ કંપનીએ તૈયાર કરી છે.

Xpeng P7 ઈલેક્ટ્રિક કાર બેસ્ટ ઈન ક્લાસ સ્પેસિફિકેશન્સ ઓફર કરે છે, જેમાં 600 કિલોમીટરની રેન્જ અને માત્ર 4 સેકંડમાં 0થી 100 કિલોમીટરની સ્પીડ સામેલ છે. આ ઉપરાંત, કંપની ઓવર ધ એર (OTA) અપડેટ્સ જેવી આફ્ટર સેલ સર્વિસ પણ આપી રહી છે.

આ કારની કિંમત 32,000 ડોલર (લગભગ 22,83,000 રૂપિયા) રાખવામાં આવી છે. તેમાં ડ્યુઅલ મોટર 4-WD ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે અને તેને C-NCAP 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યાં છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી