• Home
  • Photo
  • Wrap up party of film Sky is Pink, Priyanka Chopra said hardest, loveliest experience

‘સ્કાય ઇઝ પિન્ક’ ફિલ્મની રેપ અપ પાર્ટીમાં એક્ટ્રેસ પ્રિયંકા ટીમ સાથે જોવા મળી

મુંબઈમાં યોજાયેલી ‘સ્કાય ઇઝ પિન્ક’ ફિલ્મની રેપ અપ પાર્ટીમાં એક્ટ્રેસ પ્રિયંકા ડિરેક્ટર સોનાલી બોઝ અને પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે જોવા મળી.

પ્રિયંકા ચોપરા ફિલ્મમાં લીડ રોલમાં છે ઉપરાંત તે આ ફિલ્મને પ્રોડ્યૂસ પણ કરી રહી છે. ફિલ્મમાં ઝાયરા વસીમ અને ફરહાન અખ્તર પણ લીડ રોલમાં છે.

‘સ્કાય ઇઝ પિન્ક’ ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબરે રિલીઝ થશે.

આ ફિલ્મ મોટિવેશનલ સ્પીકર આઇશા ચૌધરીની રિયલ સ્ટોરી છે. તે 18 વર્ષની ઉંમરે ફેફસાંની ગંભીર બીમારીને કારણે 2015માં મૃત્યુ પામી હતી.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી