• Home
  • Photo
  • World's tallest sandcastle built in Germany and scales more than 17 meters

જર્મનીમાં સૌથી ઊંચો 58 ફીટનો રેતીનો મહેલ બનાવવામાં આવ્યો, ગિનીસ વર્લ્ડ રેકોડ્સમાં સ્થાન મળ્યું

ટીમમાં નેધરલેન્ડ્સ, રુસ, હંગેરી, લાત્વિયા અને પોલેન્ડના આર્ટિસ્ટ સામેલ હતા.

જર્મનીમાં 5 દેશોના કલાકારોએ સાથે મળીને 17.66 મીટર એટલે કે અંદાજે 57.94 ફીટ ઊંચો રેતીનો મહેલ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કેસલને પર્યટકો 3 નવેમ્બર સુધી જોઈ શકશે.

11 ટન રેતીથી આ મહેલ બનાવવામાં આવ્યો છે. મહેલ બનાવતાં પહેલાં 27 મીટર ઊંચું કોન આકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું.

ટીમનું નેતૃત્વ થોમસ ડેન ડંગેને કર્યું હતું. સેન્ડ કેસલ બનાવવાની શરૂઆત મે મહિનામાં થઇ હતી. આ મહેલ બનાવવા માટેની રેતીને નેધરલેન્ડ્સથી આયાત કરવામાં આવી હતી.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી