વ્હાઈટ હાઉસમાં પાણી પાણી

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જીનિયા અને કોલંબિયામાં સોમવારે ભારે વરસાદ પછી પૂર આવ્યું છે.

અહીં એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ પડ્યો છે.

અહીં એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પણ ગાબડા પડવા લાગ્યા છે

વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા છે તે રૂમમાં પણ પાણી ભરાય ગયા છે.

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી