70 વિધાનસભાની બેઠકો માટે આજે મતદાન

એલ. કે. અડવાણી ઔરંગાબાદની આદર્શ વિદ્યાલય ખાતે મતદાન કરવા પહોંચ્યા

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પરિવાર સાથે મતદાન કર્યું

કેજરીવાલે પરિવારસાથે મતદાન કર્યું

કેજરીવાલે પરિવારસાથે મતદાન કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદે ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું

સોનિયા ગાંધી દીકરી પ્રિયંકા સાથે મતદાન કરવા પહોંચ્યા

માતાએ તિલક કર્યા પછી મતદાન કરવા નીકળ્યા કેજરીવાલ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન તેમની માતા સાથે મતદાન કરવા પહોંચ્યા

લેફ્ટન્ટ ગર્વનર અનિજ બૈજલે મતદાન કર્યું

લેફ્ટન્ટ ગર્વનર અનિજ બૈજલે મતદાન કર્યું

ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ મતદાન કર્યું

ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ મતદાન કર્યું

દિલ્હીના સૌથી વૃદ્ધ 111 વર્ષની મહિલા મતદાતાએ ગ્રેટર કૈલાશ વિધાનસભા વિસ્તારમાં મતદાન કર્યું

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે નિર્માણ વિહારમાં મતદાન કર્યું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ  હામિદ અંસારી અને આરએસએસના વરિષ્ઠ નેતા રામ લાલ નિર્માણ ભવનમાં મતદાન માટે પહોંચ્યા

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી