• Home
  • Photo
  • Volkswagen's ID.3 electric car launches, 5 people can easily sit

ફોક્સવેગનની ID.3 ઈલેક્ટ્રિક કાર લોન્ચ થઈ, 5 લોકો સરળતાથી બેસી શકશે

ફોક્સવેગને તેની પહેલી ઈલેક્ટ્રિક કાર ID.3 લોન્ચ કરી દીધી છે. આ કાર ID.3 First, ID.3 First Plus અને ID.3 First Max ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

તેની રેન્જ 330 કિલોમીટરથી 550 કિલોમીટરની વચ્ચે છે. આ ઈલેક્ટ્રિક કારની પ્રારંભિક કિંમત 30 હજાર યુરો એટલે કે આશરે 23.80 લાખ રૂપિયા છે.

આ કારમાં LED હેડલાઇટ્સ છે, જે એક ક્રોમ સ્ટ્રિપનાં માધ્યમથી એકબીજા સાથે જોડાયેલી છે. સ્ટ્રિપની વચ્ચે ફોક્સવેગનનો નવો લોગો આપવામાં આવ્યો છે. તેમાં 5 લોકો સરળતાથી બેસ ી શકશે.

ટોપ વેરિઅન્ટ ID.3 First Plusમાં 77 kWhની બેટરી આપવામાં આવી છે અને આ ફુલ ચાર્જ પર 550 કિલોમીટરનું અંતર કાપશે. 100 kWનાં ફાસ્ટ-ચાર્જરથી 30 મિનિટના ચાર્જિંગ પર આ કાર આશરે 290 કિલોમીટર સુધી ચાલશે.

આ કારના બેઝ વેરિઅન્ટમાં નેવિગેશન સિસ્ટમ, DAB+ ડિજિટલ રેડિયો, હીટેડ સીટ્સ અને 18 ઈંચનાં એલોય વ્હીલ્સ મળશે. ફર્સ્ટ પ્લસ વેરિઅન્ટમાં ક્રુઝ કન્ટ્રોલ, રીઅર વ્યૂ કેમેરા, કી-લેસ એન્ટ્રી, 2 USB પોર્ટ, એમ્બિઅન્ટ લાઇટિંગ અને 19 ઈંચનાં એલોય વ્હીલ્સ હશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી