• Home
  • Photo
  • Virat Kohli and Anushka Sharma enjoy a vacation in Bhutan

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભુતાનમાં વેકેશન માણી રહ્યાં છે, સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

5 નવેમ્બરના રોજ ક્રિકેટર કોહલીનો જન્મદિવસ છે. હાલ અનુષ્કા અને વિરાટ ભુતાનમાં રજાઓ ગાળી રહ્યાં છે.

કપલે પોતાની આ ટ્રીપની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અનુષ્કા શર્માએ તેના સોશિયલ મીડિયા પર એક યાદગાર પ્રસંગ પણ શેર કર્યો હતો.

અનુષ્કાએ લખ્યું હતું કે, બંને ભુતાનના એક પહાડ પર 8.5 કિ.મી. ટ્રેક કરતાં કરતાં થાક્યાં. ત્યાં એક વાછરડાને અનુષ્કાએ ઘાસ પણ ખવડાવ્યું. ત્યાં તે વાછરડું જે ઘરનું હતું એ લોકોએ બંનેને આવકાર્યાં અને બંનેને અંદર આવીને ચા પીવાની ઓફર કરી.

અનુષ્કાએ લખ્યું હતું કે, એ પરિવારને તેઓ બંને કોણ છે એ પણ ખબર નહોતી. એમના મતે તો અમે લોકો બે થાકેલાં ટ્રેકર્સ જ હતાં.

અનુષ્કાએ એવું પણ જણાવ્યું હતું કે જે લોકો અમને ઓળખે છે એ જાણે જ છે કે હું અને વિરાટ આવી જેન્યુઈન, સિમ્પલ અને પ્યોર હ્યુમન કનેક્શનવાળી મોમેન્ટ્સ માટે જ જીવીએ છીએ.

કોહલીએ પોતાના જન્મદિવસ પર ખુદને લખેલ લેટર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

લેટરમાં લખ્યું હતું કે, જીવનમાં મળનારી સરપ્રાઈઝ અને ચેલેન્જ રોમાંચક હોય છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી