• Home
  • Photo
  • TV actress Niti Taylor gets engaged to boyfriend Parikshit

ટીવી અભિનેત્રી નીતિ ટેલરે બોયફ્રેન્ડ પરીક્ષિત સાથે સગાઈ કરી

ટેલિવિઝનનો લોકપ્રિય શો ઈશ્કબાજની અભિનેત્રી નીતિ ટેલરે પોતાના બોયફ્રેન્ડ પરીક્ષિત બાવાની સાથે સગાઈ કરી લધી છે.

નીતિએ પોતાના ઈન્સ્ટાગ્રામ   સગાઈની તસવીરો શેર કરી છે.

પોતાના જીવનની નવી શરૂઆતને લઈને નીતિ બહું ખુશ છે.

સગાઈ દરમિયાન નીતિ સુંદર દેખાતી હતી.

સગાઈ દરમિયાન નીતિ સુંદર દેખાતી હતી.

નીતિ ટેલરની સગાઈમા પરિવારના અને નજીકના મિત્રો જ સામેલ હતા.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી