• Home
  • Photo
  • Toyota Glanza launches affordable G MT variant, price dropped by Rs 23,000

ટોયોટા ગ્લાન્ઝાનું સસ્તું G MT વેરિઅન્ટ લોન્ચ થયું, કિંમત 23,000 રૂપિયા ઘટી

આ કાર મારુતિ સુઝુકી બલેનોનું રિબ્રેડેડ વર્ઝન છે.  કંપનીએ હવે આ કારનું G MT વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેને 83 PS K સિરીઝ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.

આ નવું વેરિઅન્ટ ડ્યુઅલ એન્જિન વેરિએન્ટ કરતાં 23,000 રૂપિયા સસ્તું છે. એટલે કે, આ વેરિએન્ટની કિંમત 6.98 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. તેના ફ્રંટમાં 2-સ્લોટ 3D સરાઉન્ડ ક્રોમ ગ્રિલ આપવામાં આવી છે. તેનું બંપર બોલ્ડ અને અગ્રેસિવ છે.

ગ્લાન્ઝામાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 2 ટ્વિટર્સ સાથે 4 સ્પીકર્સ, USB, AUX, સ્ટિયરિંગ માઉન્ટેડ ઓડિયો, કોલિંગ કન્ટ્રોલ અને વોઇસ કમાન્ડ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

ટોયોટા ગ્લાન્ઝા અત્યારે માત્ર પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવી છે. કાર બે એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પહેલું 1.2 લિટર K12N માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિન છે. આ એન્જિન 89 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી