દુનિયાનો કોલ્ડેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલ

ઈટલીમાં ઇગ્લૂમાં મ્યુઝિક આર્ટિસ્ટ માઈનસ 14 ડિગ્રીમાં બરફના ઈન્સ્ટ્રુમેન્ટ વગાડે છે

અહીં મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ પણ બરફમાંથી બનાવેલા છે

આશરે 300 લોકો એકસાથે બેસી જાય તેટલી જગ્યા છે

બરફના મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ સામાન્ય ઈન્સ્ટ્રુમેન્ટ કરતાં ઘણા ભારે હોય છે

બરફમાંથી એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આશરે 5થી 6 દિવસ અને મોટા વાંજિંત્રો બનાવવામાં  મહિનાઓ લાગી જાય છે

મ્યુઝિક આર્ટિસ્ટ ફેસ્ટિવલ પૂરો થઈ જાય તે પછી ઈન્સ્ટ્રુમેન્ટ ઇગ્લૂની દીવાલમાં જ સમાવી દે છે

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી