• Home
  • Photo
  • The mother of 10 sons gave birth to a baby girl

10 દીકરાઓની માતાએ બેબી ગર્લને જન્મ આપ્યો

બ્રિટનની 39 વર્ષીય એલેક્સિસ બ્રેટે 10 દીકરાઓને જન્મ આપ્યા પછી એક બેબી ગર્લને જન્મ આપ્યો છે

એલેક્સિસે દીકરીનું નામ કેમરોન રાખ્યું છે

એલેક્સિસે ફેસબુક પર તેની દીકરોનો ફોટો શેર કર્યો છે

એલેક્સિસ અને ડેવિડ દીકરીના આગમનથી ખુશ છે

10 ભાઈઓને બહેન મળતાં તેઓ ખુબ જ ખુશ છે

10 ભાઈઓને બહેન મળતાં તેઓ ખુબ જ ખુશ છે

10 ભાઈઓની ઉંમર 2થી 17 વર્ષની વચ્ચે છે

10 ભાઈઓની ઉંમર 2થી 17 વર્ષની વચ્ચે છે

દીકરીનો જન્મ થઈ ગયા પછી કપલને હવે કોઈ સંતાન જોઈતું નથી

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી